અમદાવાદ શહેર: નારોલમાં ફર્નિચરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: PCBએ રૂ. 38.44 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
નારોલમાં ફર્નિચરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: PCBએ રૂ. 38.44 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નારોલ રંગોલી નગર તરફ જવાના માર્ગ પર નારોલ ટોરેન્ટ પાવર નજીક PCB (પ્રોહિબિશન કંટ્રોલ બ્યુરો) દ્વારા સફળ રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ટ્રકમાંથી ફર્નિચરની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પરિવહન કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ જૂના અને તૂટી ગયેલા ફર્નિચરની ખ