અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ..આરોપી તથ્ય પટેલ સામે ચાર્જફ્રેમ કરવા મઁગળવારે 12 કલાકની આસપાસ આદેશ કર્યો.....3 અઠવાડિયામાં યાર્જફ્રેમ કરવા આદેશ.અકસ્માતના 3 વર્ષ બાદ ચાર્જફ્રેમનો માર્ગ મોકળો. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ૭ લોકોએ ગુમાવ્યો હતો જીવ..