ભાવનગર શહેર: ST વર્કશોપમાંથી મળેલા વિદેશી દારૂના જથ્થા મામલે પોલીસે વધુ 5 શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | May 15, 2026
ભાવનગર એસટી વર્કશોપ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. તારીખ 8 12 2025 ના રોજ પોલીસે એસટી વર્કશોપ ખાતે રેડ કરી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો હતો અને જે મામલે બાકી રહેલા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.