મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા સફાઈ સહિતના મુદ્દાઓને લઈને ગંગાજળિયા તળાવ સહિતના વિસ્તારોમાં મુલાકાત લીધી
Bhavnagar City, Bhavnagar | Apr 1, 2026
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વિવિધ જગ્યાઓ પર રૂબરૂ મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકા હસ્તકના ગંગાજળિયા તળાવ બિઝનેશ સેન્ટરની પાછળ આવેલા પંપીંગ સ્ટેશન સહિતની જગ્યાઓ પર મ્યુનિસિપલ કમિશનર એન કે મીનાએ રૂબરૂ મુલાકાત લીધી હતી. અને સફાઈ સહિતની બાબતો અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.