માંડલ: વિઠલાપુરમાં વીજળીના ધાંધિયા : સમસ્યા જલ્દી નહીં ઉકેલાય તો.. આંદોલન કરાશે
વિઠલાપુરમાં વીજળીના ધાંધિયા : સમસ્યા જલ્દી નહીં ઉકેલાય તો.. આંદોલન કરાશે માંડલ તાલુકાના ઔદ્યોગિક અને ઓટો હબ તરીકે ઓળખાતા વિઠલાપુર ગામમાં છેલ્લા એક મહિનાથી ચાલતા અનિયમિત વીજકાપને કારણે ગ્રામજનોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. સતત થતા વીજ વિક્ષેપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને તંત્ર સામે ઉગ્ર રોષ વ્યાપ્યો છે. વિઠલાપુર, જે ફોરલેન હાઈવે