વિરમગામ: ગોલવાડી દરવાજાથી APMC માર્કેટ તરફ જતો રસ્તો ખખડધજ,વિરમગામના હાર્દ સમા માર્ગની દુર્દશા છેલ્લા 20 વર્ષથી રસ્તો જ બન્યો નથી
ગોલવાડી દરવાજાથી APMC માર્કેટ તરફ જતો રસ્તો ખખડધજ: વિરમગામના હાર્દ સમા માર્ગની દુર્દશા છેલ્લા 20 વર્ષથી રસ્તો જ બન્યો નથી!...