વઢવાણ: સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.