Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ઉમરેઠ: ઉમરેઠના વાઘજીપુરામાં પિતા પુત્ર ઉપર ધારિયાથી હુમલો,પોલીસ મથકે ફરિયાદ નોંધાતા. પોલીસે તપાસ હાથ ધરી

Umreth, Anand | Jul 8, 2026
"અહીં કેમ ઊભો છે?" તેમ કહી જશુભાઈ તથા ધર્મિષ્ઠાબેન, અનિલભાઈ અને ધર્મેશભાઈ જયંતીભાઈ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા આ શખ્સોએ જયંતીભાઈને ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા, જશુભાઈએ ધારીયા વડે હુમલો કરી જયંતીભાઈના જમણા હાથની આંગળીમાં ઈજા પહોંચાડી હતી. પિતાને બચાવવા વચ્ચે પડેલા તેમના પુત્ર સંજયને પણ માથાના ભાગે ધારીયું મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.