Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરમાં એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરીને લઈને જુદાજુદા વિસ્તારના વીજ પુરવઠો બંધ રહેશે

Bhavnagar City, Bhavnagar | Jun 27, 2026
ભાવનગર શહેરમાં PGVCL ની મેન્ટેનન્સ તેમજ જાળવણીની કામગીરીને લઈને આગામી તારીખ 29મી જૂનથી લઈને પહેલી જુલાઈ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં વેજ પુરવઠો બંધ રહેશે. જેમાં તા. 29 મે જુને અનિલ ફીડર હેઠળ તેમજ તા. 30મી જૂને રેડ ક્રોસ ફીડર હેઠળ અને તા. 1 જુલાઈ VIP ફીડર હેઠળ વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે જે અંગે ગ્રાહકોને નોંધ લેવા જણાવ્યું હતું

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરમાં એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં મેન્ટેનન્સની કામગીરીને લઈને જુદાજુદા વિસ્તારના વીજ પુરવઠો બંધ રહેશે - Bhavnagar City News