ઉના: ઉનામાં સ્વદેશી મેળો : શોપિંગ ફેસ્ટિવલ-2026 નો શુભારંભ
ઉના નગરપાલિકા દ્વારા આયોજિત 'સ્વદેશી મેળો : શોપિંગ ફેસ્ટિવલ-2026' નો ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે શુભારંભ થયો. આ મેળામાં સ્થાનિક કારીગરો અને સ્વસહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.