Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તારાપુર: તારાપુરની નાની ચોકડી પાસેથી દારૂના નશામાં મોટરસાયકલ ચલાવતા એક વ્યક્તિની ધરપકડ

Tarapur, Anand | Jul 1, 2026
તારાપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નાની ચોકડી ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તારાપુર મોટી ચોકડી તરફથી એક મોટરસાયકલ (GJ-23-DM-7453) ને શંકાસ્પદ રીતે ચલાવીને આવતા ચાલકને પોલીસે અટકાવ્યો હતો.પોલીસે સ્થળ પર જ પંચોને બોલાવી તપાસ કરતા, વાહન ચાલકે પોતાનું નામ હસમુખભાઈ લાભાભાઈ તળપદા (રહે. રામોદડી, તા. પેટલાદ) જણાવ્યું હતું. તપાસ દરમિયાન હસમુખભાઈએ દારૂનું સેવન કર્યું હોવાનું જણાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી.