અમદાવાદમાં વકીલો માટે મહત્વના સમાચાર..બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતના 10,000 વકીલો ને એક સાથે નોટરી પત્ર એનાયત કરવામાં આવશ.. કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત અધિકારીઓ હાજર રહેશે..ત્યારે રવિવારે 3 કલાકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનને જણાવ્યું કે મુખ્યમંત્રી અને કાયદા મંત્રીના હસ્તે પત્રો એનાયત કરવામાં આવશે