ગારિયાધાર: તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો આગેવાનો અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા
આજે રાજ્ય ભરમાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે ત્યારે ગારીયાધાર માં પણ રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાનો અધિકારીઓ તેમજ ખેડૂતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરી ખેડૂતોને રવિ પાક સહિત વિવિધ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ કરાયો હતો