સોનગઢ: રાજ્યકક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ આપ્યા મહત્વના સૂચનો
Songadh, Tapi | Oct 23, 2026 ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ઓનલાઈન ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાયો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાઈને જનફરિયાદ નિવારણ અંગે મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન અને સૂચનો મેળવવામાં આવ્યા.