ગોધરા: ગોધરા તાલુકાના બેટીયા ગામે નજીવી બાબતે મારામારી: મહિલા સહિત ત્રણ સામે ગુનો દાખલ
ગોધરા તાલુકાના બેટીયા ગામે "વેવાઈ" કહેવા બાબતની પૂછપરછ કરવા ગયેલી મહિલા પર હથિયારો વડે હુમલો થયો હતો. ગામના રતીલાલ પરમાર વારંવાર રેખાબેનને "વેવાય" કહી બોલાવતા હોવાથી, રેખાબેન પૂછવા જતાં રતીલાલે ઉશ્કેરાઈને લાકડી વડે તેમના માથા અને હાથે ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન મુકેશભાઈ પરમારે ધારીયું ફેંકીને રેખાબેનના ગાલ અને મોઢા પર ઈજા કરી હતી, જ્યારે રીનાબેને તેમને પકડી રાખી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે દરબારસિંહ પરમારની ફ