વડગામ: ગીડાસણ ગામના જવાનની હત્યા મામલે VHPની આગેવાનીમાં આવેદનપત્ર આપી ન્યાયની માંગ સાથે કરાશે.
મોટી ગીડાસણ ગામના જવાનની હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદની આગેવાનીમાં વડગામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવશે આજે મંગળવારે રાત્રે 9:30 કલાકે સૂત્રો તરફથી જાણકારી મળી હતી કે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને આવેદનપત્ર આપશે.