હિંમતનગર શહેરના મહાવીરનગર સર્કલ પાસે આવેલ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 124મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જન્મજયંતિની ઉજવણીમાં ધારાસભ્ય સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલી અર્પણ કરી હતી. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા,જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ,મહામંત્રી વિજયભાઈ પંડ્યા,હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ,શહેર પ્રમુખ કુલદીપભાઈ