ભાવનગર શહેર: પ્રભુદાસ તળાવ વિસ્તારમાં સર્જાયેલી માથાકૂટનો લાઈવ વિડિઓ વાયરલ થયો, ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી #Viral
Bhavnagar City, Bhavnagar | May 8, 2026
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં મારામારી સર્જાઈ હતી. જે મારામારી પહેલાનો લાઈવ વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી હતી.