અમદાવાદ શહેર: અમદાવાદ વેજલપુર D-Martમાં ગ્રાહકને થયો કડવો અનુભવ!
અમદાવાદ વેજલપુર D-Martમાં ગ્રાહકને થયો કડવો અનુભવ! અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ D-Martમાં એક ગ્રાહકે એક્સપાયર ડેટ વાળી વસ્તુ મળ્યાનો આક્ષેપ કર્યો છે. ગ્રાહકના જણાવ્યા પ્રમાણે, ખરીદી કર્યા બાદ ધ્યાન જતા તેઓ વસ્તુ પરત કરવા માટે સ્ટોર પર પહોંચ્યા હતા. ગ્રાહકનો આક્ષેપ છે કે વસ્તુ પરત લેવા બાબતે મેનેજરે કહ્યું કે, “આ વસ્તુની તમને જરૂર નથી એટલે અમે પાછી નહીં લઈએ.” ત્યારબાદ ગ્રાહકે માંગ કરી કે પહેલા સ્વીકારો કે સ્ટોરમાંથી એક્સપાયર ડેટ વાળો માલ....