ભાવનગર શહેર: ભીડભંજન ચોકમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં થયેલી ચોરીના CCTV વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | May 28, 2026
ભાવનગર શહેરના ભીડભંજન ચોકમાં આવેલા મંદિરમાં થયેલી ચોરીના CCTV સામે આવ્યા હતા. જેમાં ભીડભંજન ચોકમાં લક્ષ્મીનારાયણજીનું મંદિર આવેલું છે. જ્યાં મોડી રાત્રે દાનપેટીની ચોરી થઇ હતી. જે ઘટનાના CCTV વિડિઓ સામે આવ્યા હતા.