Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં વરલી મટકાનો મોટો પર્દાફાશ લિંબાયત પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો 13 મોબાઈલ, 13 ટુ-વ્હીલર અને રોકડ રકમ સાથે જુગારધામ ઝડપાયું લિંબાયતમાંથી ₹3.59 લાખનો મુદ્દામાલ જપ્ત, 10 આરોપીઓ ઝડપાયા #krantisamaynews #krantisamay #surat #suratcity

Udhna, Surat | Jun 19, 2026

MORE NEWS

સુરતના અડાજણમાં સ્માર્ટ મીટર બદલવા મુદ્દે ભારે હોબાળો, મહિલાઓ સાથે ઝપાઝપીનો આક્ષેપ

ડીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો વિવાદ

મંજૂરી વિના મીટરના સીલ તોડ્યાનો આક્ષેપ, રહિશોએ ઉઠાવ્યા સવાલો

સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ સામે ગાળાગાળી અને મારપીટના આરોપ

અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર મુદ્દે તંગદિલીનો માહોલ..

સુરતના અડાજણમાં સ્માર્ટ મીટર બદલવા મુદ્દે ભારે હોબાળો, મહિલાઓ સાથે ઝપાઝપીનો આક્ષેપ ડીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ, અડાજણ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો વિવાદ મંજૂરી વિના મીટરના સીલ તોડ્યાનો આક્ષેપ, રહિશોએ ઉઠાવ્યા સવાલો સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ટીમ સામે ગાળાગાળી અને મારપીટના આરોપ અડાજણની ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર મુદ્દે તંગદિલીનો માહોલ..

Udhna, Surat | Jun 23, 2026

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરનો રસ્તો ભૂલી ગયેલી 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ભેસ્તાન પોલીસ અને શી-ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી સોશિયલ મીડિયા, જાહેર સ્થળોએ જાહેરાત તેમજ CCTV ફૂટેજના આધારે બાળકીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બાળકીની ખરાઈ કરી તેને તેની માતાને સહી-સલામત સોંપી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી કરી છે.

#suratbhestanpolice
#suratcitypokice
##ssknews #misschaldean #suratcity

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ઘરનો રસ્તો ભૂલી ગયેલી 3 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. ભેસ્તાન પોલીસ અને શી-ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરી સોશિયલ મીડિયા, જાહેર સ્થળોએ જાહેરાત તેમજ CCTV ફૂટેજના આધારે બાળકીના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ બાળકીની ખરાઈ કરી તેને તેની માતાને સહી-સલામત સોંપી માનવતાભરી અને પ્રશંસનીય કામગીરી કરી છે. #suratbhestanpolice #suratcitypokice ##ssknews #misschaldean #suratcity

Udhna, Surat | Jun 23, 2026

સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના

હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક 

ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી.

ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત 

આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો.

લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા.
#surat #explorepage✨

સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી. ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો. લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો. મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા. #surat #explorepage✨

Udhna, Surat | Jun 23, 2026

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં વરલી મટકાનો મોટો પર્દાફાશ લિંબાયત પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો 13 મોબાઈલ, 13 ટુ-વ્હીલર અને રોકડ રકમ સાથે જુગારધામ ઝડપાયું લિંબાયતમાંથી ₹3.59 લાખનો મુદ્દામાલ જપ્ત, 10 આરોપીઓ ઝડપાયા #krantisamaynews #krantisamay #surat #suratcity - Udhna News