વઢવાણ: સુરેન્દ્રનગર પાટડી રોડ પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત ઈજાગ્રતને સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
સુરેન્દ્રનગર પાટડી નેશનલ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાર મહિલાઓના મોત નીપજ્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત કારચાલકને સુરેન્દ્રનગર મેડિકલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા તેઓની સારવાર કરવામાં આવી રહી છે