સમસ્ત બ્રાહ્મણ સમાજ સુરેન્દ્રનગરની ચિંતન બેઠક યોજાઈ જેમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરનંદજી દંડી સન્યાસીઓ અને બ્રાહ્મણ બટુકનું જે માર મારી અપમાન કરવામાં આવ્યું અને યુજીસી નામનો સવર્ણ વિરોધી કાયદો લાવવામાં આવ્યો છે તે બાબતે આગામી શું પગલાં લેવા તેના માટેની ચિંતન બેઠક હાટકેશ્વર મંદિર પર યોજાઈ ગઈ જેમાં વિવિધ બ્રહ્મ સમાજના અગ્રણીઓ કર્મકાંડી ભૂદેવો માતાઓ બહેનો હાજર રહ્યા