દસ્ક્રોઈ: વસ્ત્રાલની પરણિતાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું: ફોટોઝમાં એડિટિંગ કરી બિભત્સ લખાણ લખ્યું
વસ્ત્રાલની પરણિતાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું: ફોટોઝમાં એડિટિંગ કરી બિભત્સ લખાણ લખ્યું, અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરણિતાના ફોટા સાથેનું ફેક આઈડી બનાવી અને ખરાબ લખાણ સાથે ઈન્સ્ટાગ્રામ આઈડી પર પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યો હતો. પરણિતાની મિત્રના બાબતે ધ્યાન આવી હતી જેથી તેને ધ્યાન દોર્યું હતું. ત્યારે તપા