Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ભુજના ડગાળા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

Bhuj, Kutch | Apr 5, 2026
ભુજના ડગાળા ગામે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા ભુજ તાલુકાના ડગાળા ગામે પધ્ધર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીમાં શખ્સો પાસેથી કુલ રૂ. ૧૭,૧૩૦ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS