વટવા: રિવરફ્રન્ટ પાર્કમાં નશામાં ધૂત યુવકોનો હોબાળો, કારમાંથી દારૂની બોટલ મળી
રિવરફ્રન્ટ પાર્કમાં નશામાં ધૂત યુવકોનો હોબાળો, કારમાંથી દારૂની બોટલ મળી અમદાવાદના રિવરફ્રન્ટ પાર્ક ખાતે રાત્રે હ્યુન્ડાઈ વેનુ કારમાં આવેલા બે યુવકોએ સ્થાનિક નાગરિકોને સ્થળ ખાલી કરવા કહ્યું હતું. વિરોધ થતાં બંને નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું. સ્થાનિકોની સતર્કતાથી પોલીસને બોલાવવામાં આવી અને કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. યુવકોએ પોતાને બજરંગ દળ