ઘોઘા: ઘોઘા ઘાંચીવાડા વિસ્તારમાં આવેલ સુલતાનશા બાપુના ઉર્ષ શરીફની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી
ઘોઘા ઘાંચીવાડા વિસ્તારમાં આવેલ સુલતાનશા બાપુના ઉર્ષ શરીફની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી ઘોઘા ઘાચીવાંડા વિસ્તારમાં આવેલ સુલતાનશા પીર બાપુ નો ઉર્ષ દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ઉર્ષ શરીફની ઉજવણી કરવામાં આવી આ ઉર્સ શરીફમાં સંદલ શરીફ ઘોઘા બારવાડા વિસ્તારમાં આવેલ મદારશા બાપુના ચીલ્લા મુબારક થી વાજતે ગાજતે ઘોઘાના અનેક મુખ્ય માર્ગો પર ફરી ઘાંચીવાડા વિસ્તારમાં આવેલ સુલતાનશાપીર બાપુની દરગાહ શરીફ ઉપર લઈ જવામાં આવ્યું હ