અંજાર: શનિદેવ મંદિરથી આગળ ટ્રેન અડફેટે આવી જવાથી એકનું મોત
Anjar, Kutch | Oct 12, 2025 આદિપુર થી અંજાર જતા શનિદેવ મંદિરથી આગળ રેલવે ક્રોસિંગ પાસે માલગાડી અડફેટે આવી જવાથી એક અજાણ્યા યુવાનનું મોત થયું હોવાની ઘટના બની છે. પોલિસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.