વડોદરાના ઐતિહાસિક ભીડભંજન હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે દાદાના દર્શન માટે ઉમટ્યા લાખો ભક્તો
સવારે ૫ વાગ્યાથી જ મંદિર બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી
મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયથી ચાલી રહી છે ભવ્ય પરંપરા
દર વર્ષે ૩ થી ૪ લાખ ભક્તો દાદાના દર્શનાર્થે પહોંચે છે
સવારે ૮ વાગે ભવ્ય પ્રભાત આરતીનું આયોજન કરાયું
બપોરે સુંદરકાંડના પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
સાંજે સુમધુર સંગીત અને ભજન સંધ્યાનું પણ આયોજન
ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી રાત્રે ૧ થી ૨ વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે
ભીડભંજન હનુમાનજી દાદાના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો