મહુવા: મહુવા પાસે LCBની મોટી કાર્યવાહી: 300 લીટર દેશી દારૂ અને બે લાખના મુદામાલ સાથે બે આરોપી ઝડપાયા”
ભાવનગર જિલ્લાના Mahuva તાલુકામાં લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, એલસીબી ટીમને બાતમી મળતા મહુવાથી ભવાની મંદિર તરફ જતા રસ્તા પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન એક ગ્રે કલરની સ્વિફ્ટ કાર (નંબર GJ-16-BN-3954)માંથી આશરે 300 લ