મૂળી તાલુકાના ભેટ ગામે ગત તારીખ 3 ડિસેમ્બરના રોજ કોલસાના ગેરકાયદેસર ખાણો પર દરોડો કરવામાં આવ્યો હતો જે બાદ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત પાંચ કલાકથી પણ વધુ સમય બે લોડર અને જેસીબી સહિતના સાધનો વડે કુલ 16 ગેરકાયદેસર કોલસાની ખાણો બુરવાની કામગીરી હાથ પૂર્ણ કરી હતી.