ભાવનગર શહેર: કોંગ્રેસ દ્વારા મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ 25 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ, કાર્યાલય ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાની 52 સીટ પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે. જે પૈકી પ્રથમ 25 ઉમેદવારોની યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે. જે અંગે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી માહિતી આપતા જણાવ્યું હતું.