માંગરોળના તરસાડી નગર ખાતે મુખ્ય માર્ગ ઉપર શેરડી ભરેલા ટ્રેક્ટર ના આગળના બંને ટાયરો હવામાં ઊચા કરી ટ્રેક્ટર ચલાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોખમી રીતે ટ્રેક્ટર ચાલક મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઈ રહ્યો છે ત્યારે કોસંબા પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે