ગોધરા: આવતીકાલે યોજાનાર રિ નીટ પરીક્ષાને લઇ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ
આવતીકાલે યોજાનાર રિ નીટ પરીક્ષાને લઇ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ,૨૨૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપનાર છે જે તમામ ૫ પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા અને ગેરરીતિ મુક્ત વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે જિલ્લામાં કુલ ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા,સરકારી પોલીટેકનિક કોલેજ, ગોધરા(ગદુકપુર ગામ