ગોધરા: મોડી રાત્રે મેસરી નદીના કોઝવે પાસે કચરાના ઢગમાં આગ લાગી,
મોડી રાત્રે મેસરી નદીના કોઝવે પાસે કચરાના ઢગમાં આગ લાગી, ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાં મેસરી નદીના કોઝવે પાસે ગત મોડી રાત્રે કચરામાં આગ લાગવાની ઘટના બની હતી. નદીના પટમાં એકત્ર થયેલા કચરામાં કોઈ કારણોસર આગ લાગી હતી, આગ સામાન્ય હોવાથી કોઈ નુકસાન થયું નથી, આગ ક્યાં કારણો સર લાગી તે જાણવા મળ્યું નથી, આગ લાગતા સ્થાનિકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો