વઢવાણ: રાજુભાઈ કરપડા સહિતનાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આપના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી
બોટાદના હડદડ ગામે કળદા પ્રથાના વિરોધમાં બોલાવેલી ખેડૂત મહાપંચાયત માં પોલીસ સાથે ઘર્ષણના બનવા મામલે આમ આદમી પાર્ટીના આગેવાન રાજુભાઈ કરપડા પ્રવિણભાઇ રામ સહિતનાઓની અટકાયત બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જે મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી.