Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: કાંકણપુર પોલીસે ટીંબારોડ ખાતે દરોડો પાડી રૂ. 3.55 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,આરોપીઓ ફરાર.

Godhra, Panch Mahals | Apr 14, 2026
પંચમહાલ જિલ્લામાં દારૂબંધી કાયદાના કડક અમલ વચ્ચે કાંકણપુર પોલીસે ટિમ્બા રોડ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી રૂ. 3.55 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ કબ્જે કર્યો છે. જોકે, દરોડા દરમિયાન મુખ્ય આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.

MORE NEWS

ગોધરા: કાંકણપુર પોલીસે ટીંબારોડ ખાતે દરોડો પાડી રૂ. 3.55 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,આરોપીઓ ફરાર. - Godhra News