દસ્ક્રોઈ: વાડજ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી મજૂરો માટે બની જોખમી
મજૂરોનું 50 ફૂટ ઊંચે સેફટી સાધનો વિના કામ:વાડજ ફ્લાય ઓવરબ્રિજની કામગીરીમાં જોઇન્ટમાં પણ ખામી, કોન્ટ્રાક્ટરની બેદરકારી અમદાવાદના વાડજ વિસ્તારમાં નિર્માણાધિન ફ્લાય ઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન મજૂરોના સેફટી માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. 50 ફૂટ જેટલી હાઈટ ઉપર મજૂરો માત્ર દોરડા અને લાકડાના બામ્બુના ટેકા ઉપર બેઠેલા છે...સેફટીના સાધનો વિના માત્ર લાકડાના અને દોરડાના ટેકા ઉપર મજૂરો બેસીન