Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર પોલીસે છેલ્લા 9 મહિનાથી ફરાર પ્રોહીબિશન ગુનાનો આરોપી ઝડપી પાડ્યો.

Tarapur, Anand | Jun 1, 2026
તારાપુર પોલીસના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, 9 મહિનાથી ફરાર આરોપી કિશનભાઈ ઉર્ફે પકોડો લાલજીભાઈ ઠાકોરને તારાપુર મોટી ચોકડી પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એ.બી.ગોહિલ અને તેમની ટીમના અન્ય સભ્યો સામેલ હતા.
તારાપુર: તારાપુર પોલીસે છેલ્લા 9 મહિનાથી ફરાર પ્રોહીબિશન ગુનાનો આરોપી ઝડપી પાડ્યો. - Tarapur News