Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા પેરોલ ફ્લો સ્ક્વોડને મળી મોટી સફળતા કાલોલ અપહરણ કેસનો નાસતો-ફરતો આરોપી સુરતથી ઝડપાયો

Godhra, Panch Mahals | Apr 2, 2026
પંચમહાલ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી રહેલા આરોપી સહદેવસિંહ ઉર્ફે ભુરો નરવતસિંહ સોલંકી ને સુરત ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે.

MORE NEWS