દસ્ક્રોઈ: નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી
નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી: વિદેશી મહેમાનો માટે બુક થયેલા રૂમમાંથી ધમકી ભરેલી ચિઠ્ઠી મળી હતી, તપાસમાં કશું શંકાસ્પદ ન મળ્યું અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી 1 તારીખના 5 વાગ્યાની આસપાસ મળી છે. પોલીસ અને ફાયર ની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહી છે. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ ઉપર પહોંચી છે. સૂત્રો પાસેથ