ગોધરા: પંચમહાલ માં રૂ. 2.79 કરોડના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં કૌભાંડ: બે કરાર આધારિત કર્મચારીઓ છૂટા
પંચમહાલ જીલ્લા પ્રાથિક શિક્ષણ વિભાગ ના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરી માં રૂ. પોણા ત્રણ કરોડના કૌભાંડ મામલે આણંદ અને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બે કરાર આધારિત કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે, પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા જીલ્લા પ્રોજેક્ટ કચેરી સામે આવેલા રૂ. ૨.૭૯ કરોડના ચર્ચિત કૌભાંડ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, ગાંધીનગરના આદેશ અનુસ