ભાવનગર શહેર: ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘા ગેટ ખાતે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 28, 2026
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉપગ્રહ વિરોધ પ્રદર્શન કરાયું હતું. આમ આદમી પાર્ટી દ્વારા ઘોઘા ગેટ ખાતે સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાને સામેના આક્ષેપો અંગે ઉગ્ર વિરોધ કરાયો હતો