ગઢડા: બોટાદ: ગઢડા પોલીસની મોટી સફળતા, 2 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
Gadhada, Botad | Oct 19, 2026 બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની ટીમે છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ભાવનગર રેન્જ અને બોટાદ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.