Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ડીસા: ભીલડી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે મહેમાન બનશે, ડીસા ડીવાયએસપી અને મામલતદારે નિરિક્ષણ કર્યું....

Deesa, Banas Kantha | Dec 25, 2025
ડીસાના ભીલડીને યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે ગુજરાતના યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભીલડીના મહેમાન બનશે જેમાં રૂ.11.3 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો અંગે ખાતમુહૂર્ત કરાશે. જે અંતર્ગત ડીસા ડીવાયએસપી એ સંપૂર્ણ કાર્યક્રમનું જાત નિરિક્ષણ કર્યું હતું. જેમાં ડીસા મામલતદાર અને ભીલડી પી.આઈએ કાર્યક્રમ અંતર્ગત જાત નિરિક્ષણ કર્યું હતું. આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભીલડીના મહેમાન બનશે....