નાંદોદ: ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા મામલે નર્મદા SP પ્રશાંત સુંબેએ માહિતી આપી.
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સામે તાલુકા પંચાયત ના પ્રમુખ સંજય વસાવા ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા ને રાજપીપળા LCB પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા આજે નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા માહિતી આપી છે.