આજે શનિવારે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ વત્રાપુર રેલવે સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ-ધોલેરા વચ્ચે દેશની પ્રથમ 'સેમી હાઈ સ્પીડ ટ્રેન'ને કેબિનેટની મંજૂરી મળતા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર ધારાસભ્ય અમિત ઠાકરની હાજરીમાં આભાર ઉત્સવ ઉજવાયો હતો.આ સમયે રેલવે પીઆરઓ સહિતના હાજર રહ્યા હતા.