દસ્ક્રોઈ: કોન્ટ્રાક્ટરોની AMCમાં મનમાની: ગોદરેજ ગાર્ડન સિટીથી ચેનપુરના વ્હાઇટ ટોપીંગ રોડની કામગીરી અધૂરી મૂકી
કોન્ટ્રાક્ટરોની AMCમાં મનમાની: ગોદરેજ ગાર્ડન સિટીથી ચેનપુરના વ્હાઇટ ટોપીંગ રોડની કામગીરી અધૂરી મૂકી, નોટિસોને પણ ઘોળીને પી ગયા શહેરના જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તાથી ચેનપુર અંડર પાસ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવામાં આવ્યો છે. છેલ્લા ચાર મહિનાથી કોન્ટ્રાક્ટર બી.આર ગોયલ દ્વારા રોડની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે. જેના કારણે ચોમાસામાં બાજુના સર્વિસ રોડમાં પાણી ભરાઈને તેના ખાડામાં પડવાથી કોઈ જાનહાનિ સર્જા