સંતરામપુર: સંતરામપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી
મહીસાગર જિલ્લાના સંતરામપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મહિસાગર જિલ્લા કલેકટર એ મુલાકાત લીધી હતી આજે જિલ્લા કલેકટર ની હોસ્પિટલ ની મુલાકાત લઇ અને લોકોને આપવામાં આવતી આરોગ્ય લક્ષી સારવારની ચકાસણી કરી હતી સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.