40 MM વરસાદમાં ગોપીનાળાનો એક ભાગમાં પાણી ભરાયા, વાહન વ્યવહાર બંધ કરાયો
Mahesana City, Mahesana | Jul 6, 2025
મહેસાણા શહેરમાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે મહેસાણા શહેરમાં સવારે 6:00 વાગ્યાથી સાંજે 4 કલાક સુધી મહેસાણામાં 40 mm વરસાદ નોંધાયો હતો જેના કારણે મહેસાણા શહેરના અનેક નિચણા વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા